શું મિત્રો, શું તમે ગુજરાતીમાં Happy Diwali Wishes Gujarati શોધી રહ્યા છો? જો હા, તો તમે યોગ્ય સ્થાને આવ્યા છો!
આ વર્ષે, દિવાળી 12 નવેમ્બર (રવિવાર) ના રોજ આવશે.
દિવાળી ના દિવસે, લોકો તેમના સગા-સંબંધીઓ અને મિત્રો માટે દિવાળી ની શુભકામના શોધે છે. આ પોસ્ટમાં, હું તમારા માટે બેસ્ટ ગુજરાતી Happy Diwali Wishes અને Diwali Quotes આપ્યા છે. આશા છે કે તમને આ પોસ્ટ ઉપયોગી થશે.
મિત્રો, અહીં નીચે કેટલીક ગુજરાતી Happy Diwali Wishes 2023, Diwali Gujarari Messages, Diwali Gujarati Quotes, અને Diwali Gujarati Status આપેલ છે જે તમે Download બી કરી શકો છો.
દિવાળીનો પવિત્ર તહેવાર તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિથી ભરી દે. તમને અને તમારા પરિવારને દિવાળીની શુભેચ્છા!
તમારા ઘરમાં માતા લક્ષ્મી અને ગણેશજીનો વાસ રહે. તમને દિવાળીની શુભકામનાઓ!
તમારા જીવનમાં નવી શરૂઆત થાય અને તમારા માર્ગમાં આવતી દરેક અવરોધ દૂર થાય, એવી દિલથી શુભેચ્છા! દિવાળીની શુભકામનાઓ!
દિવાળીનો આનંદ સદાય આપના જીવનમાં રહે, એવી અમારી હૃદયપૂર્વક શુભેચ્છા!
દિવાળીનો પવિત્ર તહેવાર તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિથી ભરી દે. તમને અને તમારા પરિવારને દિવાળીની શુભેચ્છા!
દિવાળીના આ પવિત્ર તહેવાર પર તમારા ઘરમાં ખુશીઓનો પ્રકાશ ફેલાઈ જાય અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે એવી શુભેચ્છા!
દિવાળી નો પાવન પર્વ આપને અને આપના પરિવાર ને “સુખ, શાંતિ અને સમૃદ્ધિ” આપે એવી મારી અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા.🙏
દીપની રોશની તમારા જીવનમાં દરેક ક્ષણે નવો પ્રકાશ લાવે, બસ એજ પ્રાર્થના ઈશ્વરને. દિવાળીની હાર્દિક શુભકામનાઓ
દિવાળીના દિવા જેવું આપનું જીવન પ્રકાશીત રહે તેવી શુભકામના દિવાળી ની હાર્દિક શુભકામના…💐
હું ભગવાનને પ્રાથના કરું છું કે, આ દિવાળી તમને ખુબ આનંદ, ખુશહાલી, સારા સ્વાસ્થ્ય અને સંપત્તિ આપે તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ
પ્રેમનો દીવો પ્રગટાવીએ! દુ:ખની સાંકળ ફોડીએ! સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ! સુખની કોઠી સળગાવીએ! તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ
Happy Diwali Gujarati Status Video
આ દિવાળી પર તમારી જિંદગી ખુશી 😀, પ્રકાશ અને લક્ષ્મીથી 😇 ભરપૂર રહે તેવી શુભકામના…
દીવાઓનો આ તહેવાર, લાવ્યો હજારો ખુશિયાં, દિવાળીના તહેવાર પર, આપ સૌને અભિનંદન
ચાલો આપણે ઉત્સવને સાચા અર્થમાં ઉજવીએ અને, આનંદ પ્રસન્ન સાથે દુનિયાને પ્રકાશિત કરીએ. સુખી, સલામત અને હેપ્પી દિવાળી!
આશા છે કે અજવાળાનોઆ તહેવાર તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે જે આ વર્ષ દરમ્યાનઅને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે. Happy Diwali 2023
દીવાની રોશની થી સઘળાં અંધારા દૂર થઈ જાય, દુઆ છે કે આપ જે ચાહો એ ખુશીઓ મંજુર થય જાય. દિવાળીની હાર્દિક શુભકામનાઓ