સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી એ દરેક પરિસ્થિતિ માં તમારો સાથ આપે છે
એ પ્રેમ બહુજે સુંદર હોય છે જેની શરૂઆત દોસ્તી થી થાય છે
મેરી જિંદગી કા હર વો પલ અધૂરા હૈ જિસમેં તુમ મેરે સાથ નહિ હો
લાઇફ માં એક વાર પ્રેમ જરૂર કરવો જોઈએ એટલે ખબર પડી જાય કે પ્રેમ કેમ ન કરવો જોઈએ
મારી દરેક ઉદાસી ખુશીમાં બદલાઈ જાય છે જયારે તારી સાથે મારી એક પ્રેમ ભરી મુલાકાત થઇ જાય છે
આવીજ નવી નવી શાયરી જોવા માટે વિઝિટ કરો અમારી વેબસાઈટ
www.dkgujaratistatus.in