Shayari Gujarati Love – Welcome to the world of love, where hearts and souls come together. In this blog, we’ve compiled the Top 151 Gujarati Love Shayari (સાચો પ્રેમ શાયરી) that will touch your heart. Express your love using these two-line Diku Love Shayari, share True Love Shayari in Gujarati, propose with love Shayari in Gujarati, and immerse yourself in the world of romantic Gujarati Love Shayari. These are the best love Shayari in Gujarati.
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!
અમને સમયની પરવા નથી 👉 પણ જ્યારે તમે મળ્યા 👩❤️👨 ત્યારે અમે તેની પણ કાળજી રાખવા લાગ્યા.
સાચો પ્રેમ શાયરી | ગુજરાતી પ્રેમની શાયરી 2 line
અમુક વસ્તુ માંગવાની ના હોય જેમ કે સમય સાથ અને પ્રેમ
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!
કહેવા માટે તો ખુશ છું પણ તારા વગર ક્યાંય મન નથી લાગતું
દિવસ બીજાના કામમાં પસાર થાય છે 😄 અને રાત તમારી યાદોમાં 😍 પસાર થાય છે.
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.
એ હદ સુધી એની આદત લાગી ગયી છે કે હવે સપના માં પણ વાતો કરવા આવી જાય છે
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
સુંદર હોવું જરૂરી નથી. કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે
મનપસંદ વ્યક્તિ મળી જાય તો ઝૂંપડી પણ મહેલ લાગે છે
બેસ્ટ ગુજરાતી શાયરી લવ, લવ શાયરી SMS, સાચો પ્રેમ શાયરી
આજે પણ તારા પ્રેમની જ ગુલામીમાં છું.💘નહિ તો આ દિલ તો ઘણા સમયથી 😎 નવાબ છે
પ્રેમ થવા લાગે તો પૂજા પાઠ શરુ કરી દેજો, મોહબ્બત હશે તો મળી જશે ને બલા હશે તો ટળી જશે !!
જે નસીબ માં છે એ તો મળી જશે પણ જે હૃદયમાં છે એનું શું…
કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!
તમારી સુંદરતા કદાચ આકર્ષણનું કારણ હોઈ શકે,
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું કારણ બની શકે છે !!
પ્રેમ કરવો ઘણો જ સરળ છે જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે જેમ પાણી ઉપર પાણી થી લખવુ
કોઈની સામે માથું ના ઝુકાવનાર માણસ જો
તમારી સામે હાથ જોડીને તમારા
પ્રેમની ભીખ માંગે અને જો તમે
એ પ્રેમને ઠુકરાવી દો તો તમારા જેવું
બદનસીબ બીજું કોઈ ના હોય !!
ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના, ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!
તમારી ખુશી માટે ઘણી જગ્યાઓ હશે ☝️ પરંતુ અમારી બેચેનીનું કારણ… ફક્ત તમે જ છો.
મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ કે જે મારું બની ગયું છે તે બીજા કોઈનું ન હોઈ શકે.
જે વ્યક્તિ જોરદાર
પ્રેમ કરી શકે એ જ વ્યક્તિ
તમને જોરદાર નફરત
પણ કરી શકે છે !!
પ્રેમમાં રાહ જોવી એ
તો સાચા પ્રેમની નિશાની છે,
જે રાહ જોઈ શકે એ જ તો
પ્રેમને નિભાવી શકે !!
ઘરવાળા શું કહેશે
દુનિયા શું કહેશે એવું વિચારીને
એ વ્યક્તિનો સાથ ના છોડતા
જેની દુનિયા તમે છો !!
અપનાવી લો એને
જે દિલથી ચાહે છે તમને,
કેમ કે બહુ ઓછા લોકોને
સાચો પ્રેમ મળે છે !!
સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો,
માંગવો પડે તે પ્રેમ નથી હોતો..
તમે કોઈ ખાસને
બતાવવા માટે સ્ટેટસ મુકો
અને રાહ જોવો કે હમણાં જોશે
તો એ પણ એક પ્રેમ છે !!
આપણે જેને પ્રેમ
કરતા હોઈએ એની સાથે
દોસ્ત બનીને રહેવું સાચે જ
બહુ અઘરું હોય છે !!
“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું , હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”
પ્રેમ એ નથી જે એક
ભૂલ પર તમારો સાથ છોડી દે,
પરંતુ પ્રેમ એ છે જે તમારી સો ભૂલોને
સુધારીને જિંદગીભર તમારો સાથ દે !!
આ દુનિયામાં રૂપ જોઇને
મરી જવા વાળા તો લાખો છે પણ
મને તો તારા દિલથી પ્રેમ છે !!
7 અરબ જેટલા
લોકો છે આ દુનિયામાં
પણ પ્રેમ એની સાથે જ થાય
જેને તમારી 1 ટકાની પણ
પરવાહ ના હોય !!
સાચો પ્રેમ કરવા વાળા
તમારી સાથે બધી વાત કરશે,
બધા પ્રકારના મુદ્દા પર વાત કરશે
અને દગો કરવા વાળા માત્ર
પ્રેમભરી વાતો કરશે !!
અમે જીવનભર હસવા માટે તૈયાર છીએ 🤗 હસવાની એક જ શરત છે કે તમે સાથે હસો. 👩❤️👨
કોઈ સાથે રોજ વાત થતી હોય અને એક દિવસ ના થાય, તો એ એક દિવસ પણ એક વરસ જેવો લાગે હો સાહેબ !
ભરી મહેફિલ માં પાછું વળીને હસતી ગઇ..!! તમે મને ગમો છો એવું નજરોથી કહેતી ગઈ..!💬💗
બધાની પર્સનલ લાઈફ હોય છે, પણ મારે તો પર્સનલ પણ તું અને લાઈફ પણ તું!!
બેશક તું
બધા સાથે વાત કર,
પણ હું સૌથી ખાસ રહું
એનું ધ્યાન રાખ !!
પ્રેમ કરવામાં
ઉંમર ના જોવાની હોય,
દરેક ઉંમરમાં પ્રેમની
તો જરૂર હોય જ !!
ચિંતા કરવા વાળું
કોઈ એક શોધો સાહેબ,
બાકી સારા દેખાવ કરવા વાળા
તો કેટલાય મળી જશે !!
એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે….
બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું, લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.
બસ,એટલા નજીક રહો,
કે વાત ન પણ થાય
તો યે દૂરી ના લાગે.
આંખના નંબર
ચેક કરાવું છું કેમ કે
મને તારા સિવાય બીજું
કશું દેખાતું જ નથી !!
જયારે કોઈ વ્યક્તિ
દિલથી ગમવા લાગે ને
ત્યારે એની ચિંતા પણ દિલથી
થવા લાગે છે !!