raksha bandhan wishes

ભારતની સંસ્કૃતિ ભરતમાં વિવિધતાઓનું અને પ્રેમનું ઉત્સવ તરીકે જાણીતું છે. એવા એક ઉત્સવનું નામ છે ‘રક્ષાબંધન’, જે વર્ષો સુધી ભાઈ-બહેનની એકતાની મહત્વપૂર્ણ સંબંધની યાદગીર રહે છે. આ બ્લોગમાં, અમે રક્ષાબંધન ઉત્સવની મહત્વની માહિતી સાથે 50 ગુજરાતી શુભકામનાઓ પ્રસ્તુત કરીશું.

રક્ષાબંધન: બંધનની મહત્વપૂર્ણ મહિનો રક્ષાબંધન એ વર્ષમાં આવે છે, જ્યારે ભાઈ-બહેનની આપસી સ્નેહની મહત્વપૂર્ણતાને યાદગીર કરવામાં આવે છે. આ ઉત્સવમાં બહેન ભાઈને એક સુંદર રાખડી પહેરે છે અને ભાઈનો મન્નત કરે છે કે તે તમને સદાય સુરક્ષિત અને ખુશીઓથી જીવન ગુજરાતો રહે.

અહીંયા તમને રક્ષાબંધન શ્રેષ્ઠ શુભકામનાઓ ની Images, Video અને શાયરી Download ના ઓપ્શન સાથે મળી રેસે ! જેને આપ શેર કરીને તમારા પ્રિયજનોથી આનંદ આપી શકો છો. આવો, આવો, આવો અને ડાઉનલોડ કરો આપની પસંદની ચિત્રો અને વીડિયોઝ અહીં! રક્ષાબંધન ની શુભકામનાઓ અને મહત્વપૂર્ણ મોમેન્ટ્સ સાથે તમારો આનંદ મળો!”

Best Raksha Bandhan Gujarati Wishes Images

rakshbandhan gujarati wishes

ભાઈ-બહેનના અપાર પ્રેમનું પ્રતિક એટલે ‘રક્ષાબંધન’ આપ સૌ ભાઈ-બહેનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ખુબ-ખુબ શુભકામનાઓ..!


rakshbandhan gujarati wishes

રાખડી એટલે પ્રેમનું પ્રતીક,

જે દર્શાવે છે ભાઈ-બહેનનું અનન્ય સંબંધ,

આ સંબંધ શાશ્વત છે, અને ક્યારેય ખૂટતો નથી.


રક્ષાબંધન ગુજરાતી શુભકામના

આપને તથા આપના પરીવારને મારા

તરફથી રક્ષબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ


સુરજમાં આગ છે અને ચંદામા દાગ છે,

પણ ભાઈ બહેનનો પ્રેમ દુનિયામાં અથાગ છે !!


શબ્દોને તો
આખી દુનિયા સમજી જાય,
પણ ભાઈના મૌનને સમજી
જાય એનું નામ બહેન !!
|| રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ ||


રક્ષાબંધનના અવસર પર તમે આ સંદેશાઓ તમારા બહેન અને ભાઈને શુભેચ્છા પાઠવી શકો છો.


લાગણીઓના તાંતણાઓથી કાંડું સજાવવાનો છે આ પર્વ,
ભાઈ-બહેન ના પ્રીતનો છે આ પર્વ…આપ સૌને રક્ષાબંઘન ની હાર્દિક શુભકામના.


બની રહે પ્રેમ સદા, સંબંધનો આ સાથ સદા,
કોઈ દિવસ ના આવે આ સંબંધ માં દૂરી,
રાખી લાવે ખુશીઓ પૂરી.
રક્ષા બંધન ની હાર્દિક શુભેચ્છા.


Raksha Bandhan Gujarati Status Video – Kon halave limbadi kon Julave Pipdi Status


Raksha Bandhan wishes in Gujarati for Brother


રાખડી અને બહેનની આંખડીમાંથી વહેતી હરખની હેલીમાં જે ભાઈ ભીંજાયો છે તે સૌને રક્ષાબંધનની શુભેચ્છા.


તે ખુબ ભાગ્યશાળી બહેન છે જેના માથા પર ભાઈનો હાથ ધરાવે છે,
ભાઈ તેની સાથે દરેક મુશ્કેલીઓમાં સાથે રહે છે,
લડવું ઝગડવું અને પછી પ્રેમથી મનાવવું તેથી તો આ સંબંધમાં ખૂબ પ્રેમ હોય છે.


અમારું બાળપણ યાદ છે,
આપણે લડતા-ઝઘડા અને એકબીજાને મનાવતા,
આ તો છે ભાઈ અને બહેનનો પ્રેમ.
આ પ્રેમ ને વધારવા માટે આવી રહ્યો છે રક્ષા બંધનનો પર્વ.
Happy Raksha Bandhan.


રક્ષાબંધન પવિત્ર અવસર નિમિત્તે,
હું મારી બહેનને વચન આપવા માંગુ છું કે …
કોઈ પણ દુઃખ માં ભલે કઈ પણ થઈ જાય તો પણ હું હંમેશા તારી બાજુમાં રહીશ!

Raksha Bandhan wishes in Gujarati for sister


હું તમારા જેવા ભાઈ તરીકે મને આશીર્વાદ આપવા માટે ભગવાનનો આભાર માનું છું.
મારી બધા દુઃખમાં તું હંમેશાં મારી સાથે રહ્યો છે તે બાદલ આભાર, હેપી રાખી, મારા પ્રિય ભાઈ!


મારો લાડકો ભાઈ, હંમેશા તંદુરસ્ત રહો,ખૂબ ખૂબ ખુશ રહો,
ભણી ગણીને કુટુંબ અને સમાજનુ નામ રોશન કરો તેવી રક્ષાબંધન પર્વ પર શુભકામનાઆે. 🍫🍫🍫


આકાશમાં જેટલા તારા છે, તેટલી હોય જીંદગી તારી,
કોઈનીય નજર ના લાગે, દુનિયાની હરેક ખુશી હોય તારી,
રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી અરજ છે મારી! રક્ષાબંધન ની શુભકામના !!


હું તમારા જેવા ભાઈ તરીકે મને આશીર્વાદ આપવા માટે ભગવાનનો આભાર માનું છું.
મારી બધા દુઃખમાં તું હંમેશાં મારી સાથે રહ્યો છે તે બાદલ આભાર, હેપી રાખી, મારા પ્રિય ભાઈ!


સૂર્યની જેમ ચમકતા રહો,
ફૂલોની જેમ સુવાસ ફેલાવો,
આજ આશીર્વાદ છે બહેનનો કે ભાઈ હંમેશા ખુશ રહો.