gujarati shayari

બ્લોગ પોસ્ટમાં, અમે તમારા માટે ૫૦૧+ શ્રેષ્ઠ ગુજરાતી શાયરીઓનો સંગ્રહ લાવ્યા છીએ જેમાં બેસ્ટ ગુજરાતી શાયરી, ગુજરાતી શાયરી લખેલી, ગુજરાતી શાયરી દર્દભરી, ગુજરાતી શાયરી સંગ્રહ, Gujarati Sad Shayari, Gujarati love shayari, Gujarati Shayari Status Images સાથ મળી રહેશે અને તમે એને Download પણ કરી શકો છો.


Table of Contents

Best Gujarati Love Shayari


વ્યકિત એવું પસંદ કરો કે જેને જગ્યા, કપડાં કે પૈસા Matter ના કરતા હોય, બસ તમારો સાથ Matter કરતો હોય


Gujarati Love Shayari

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છે

મારી લાગણી પણ તું જ છે અને

ભગવાન પાસે માગણી પણ તું જ છે


Gujarati love shayari

શરૂઆત તો બધા સારી જ કરે છે,

વાત અંત સુધી સાથ નિભાવવાની છે.






gujarati love shayari

તમારી ખુશી માટે ઘણી જગ્યાઓ હશે

પરંતુ અમારી બેચેનીનું કારણ ફક્ત તમે જ છો



Gujarati Love Status

પ્રેમ જ્યાં સાચો હોય ત્યાં હાથ ભલે છૂટી જાય

પણ સાથ ક્યારેય નથી છૂટતો !!


gujarati love shayari

તારી સાથે ઝઘડો કરું છું,એ મારો સ્વભાવ છે

પણ તારા વગર મને ચાલતું નથી એ મારો પ્રેમ છે



gujarati love shayari

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની

તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે..!


gujarati love status image

સાચો પ્રેમ એજ છે જેમાં ગુસ્સે થવાનો હક

બંનેનો હોય પણ અલગ થવાનો કોઈને નહીં.



gujarati love shayari

મનાવવાની આવડત અને માની જવાની ઉતાવળ હોય ને

ત્યાં પ્રેમ ક્યારેય તૂટતો નથી.!!


gujarati love shayari

સુંદર હોવું જરૂરી નથી.

કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.



Best Gujarati Sad Shayari


gujarati sad shayari

જો તમે કોઈને Hurt કરો છો તેમ છતાં એ વ્યક્તિ તમારી સાથે એજ Respect અને પ્રેમ થી વાત કરે છે તો સમજી લેજો કે એમના જીવનમાં સૌથી Important વ્યક્તિ તમે જ છો


કેટલું અઘરું છે એ વ્યક્તિને Good bye કહેવું,

જેની સાથે આખી જિંદગી વિતાવવાના Promise કરેલા હોય.


gujarati sad love shayari

પ્રેમને ભલે ખરીદી નથી શકાતો, પણ

એના માટે કિંમત ઘણી મોટી ચૂકવવી પડે છે !!



મનપસંદ વ્યક્તિ ની કમી

આખી દુનિયા ભેગી થઈ ને પણ પૂરી નથી કરી શકતી



gujarati sad shayari

એને કહ્યું હતું કે હું તારી સાથે છું,

કાસ મે પૂછી લીધું હોત ક્યાં સુધી


એક થા રાજા એક થી રાણી

કોઈ તિસરા આયા ખતમ કહાની



gujarati sad shayari

દુઃખ એ વાત નું નથી કે તને મારી

કદર નથી, દુઃખ એ વાત નું છે કે જેને

તારી કદર નથી, તેની તારે જરૂર છે