નમસ્કાર દોસ્તો આજના આ પોસ્ટ માં હું તમારી સાથે ટોપ 10 Best ગુજરાતી Sad શાયરી With Image ને શેર કરું છું. આ Best Gujarati Sad Shayari Image ને કોપી કરીને તમે તમારા દોસ્તો ને મોકલી શકો છો.
1. કેટલું અઘરું છે Good BY કહેવું
કેટલું અઘરું છે એ વ્યક્તિને Good bye કહેવું,
જેની સાથે આખી જિંદગી
વિતાવવાના Promise કરેલા હોય.
2. તમારા વગર જીવી નથી સકતા
વાત એવી નથી કે અમે તમારા વગર
જીવી નથી સકતા પણ, વાત એવી છે કે
તમારા વગરની આ જિંદગી હવે અમને ગમતી જ નથી
3 .જો તમે કોઈને Hurt કરો છો
જો તમે કોઈને Hurt કરો છો તેમ છતાં એ વ્યક્તિ તમારી સાથે એજ Respect અને પ્રેમ થી વાત કરે છે તો સમજી લેજો કે એમના જીવનમાં સૌથી Important વ્યક્તિ તમે જ છો
4. સમય સમય ની વાત છે
સમય સમય ની વાત છે સાહેબ જેને અમારો ચહેરો જોયા વગર ઊંઘ નહોતી આવતી .. એ આજે બીજાનો ચહેરો જોઈને ઊંઘે છે
5. અમારા ગમતાને મૂકી દીધા
જગત ને ગમતા રહેવા માટે અમે અમારા ગમતાને મૂકી દીધા
6. કોઈ ની આદત પડી જવી
કોઈ ની આદત પડી જવી એ પ્રેમ કરતા વધારે ખતરનાક છે
7. એક થા રાજા એક થી રાણી
એક થા રાજા એક થી રાણી
કોઈ તિસરા આયા ખતમ કહાની
8. જે ચાહીને પણ પુરી ના થઇ શકે
જે ચાહીને પણ પુરી ના થઇ શકે એ
અધૂરી ઈચ્છાઓ માં એક નામ તમારું પણ છે
9.આંખોના આંસુ
આંખોના આંસુ અને
દિલ ની વાત બધાને નથી સમજાતી
10. નસીબ નસીબ ની વાત છે
નસીબ નસીબ ની વાત છે સાહેબ
કોઈક ને વગર માંગે જ પ્રેમ મળી જાય છે
તો કોઈ ને રડી રડી ને માગવાથી પણ નથી મળતો
Post navigation