ગુજરાતી નવા ટેટસ

આ બ્લોગમાં તમને ગુજરાતી નવા ટેટસ (Gujarati Status) ગુજરાતી પ્રેમ શાયરી, ગુજરાતી ટેટસ બેવફા, ગુજરાતી લવ ટેટસ, ગુજરાતી ટેટસ વિડીયો અને અન્ય ઘણા પ્રકારની શાયરીઓનો અખૂટ ખજાનો મળી શકશે.

આ બ્લોગની એક ખાસ વાત એ છે કે દરેક શાયરીની સાથે તેને વધુ સુંદર બનાવતી વિડિઓ પણ ઉપલબ્ધ છે. જેથી તમે શાયરીની સાથે સાથે તેનો અનુભવ પણ લઈ શકો છો.

તમને ઇચ્છો તો ગુજરાતી નવા ટેટસ ડાઉનલોડ પણ કરી શકો છો. જેથી તમે તેમને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી શકો છો.


તારી માટે તારી સાથે તારા જોડે જીવવું છે મારે આમ તો ઘણું બધું છે એવું જે કહેવું છે મારે ,પણ ટૂંકમાં કહું હું તો તારી જિંદગી નો અતૂટ હિસ્સો બનવું છે મારે.


બધા ચહેરા માં એ વાત નથી હોતી તોડાક અંધારામાં રાત નથી થતી જિંદગીમાં અમુક લોકો બહુ વાલા હોય છે પણ શુ કરું એનાથી જ મુલાકાત નથી થતી


કુછ ઇસ તરહ સે મેને અપની જિંદગી કો આસાન કર દિયા કિસીસે માફી માંગ લઈ તો કિસીકો માફ કર દિયા


આપી શકે તો તારો પ્રેમ માંગુ છું જીવન જીવવા તારો સાથ માંગુ છું જો રહી જાય અરમાન બાકી તો કબર માં પણ તારો સાથ માંગુ છું.


પ્રેમ ક્યારેય અધૂરો રહેતો નથી રહી જાય છે તો બસ એક જ એક બીજા સાથે રહેવાની ઈચ્છા


તૂટેલું મારું દિલ જોઈને એ મલમ લઇ ને આવ્યા
રમી લીધું દિલથી પછી એ ઝખમ દઈને ચાલ્યા


નસીબ મેં કુછ રીસ્તે અધૂરે હી લિખે હોતે હૈ
લેકિન ઉનકી યાદે બહોત ખુબસુરત હોતી હૈ


પ્રેમ માં વાતો કરવા વાળા તો હોય છે પણ પ્રેમ થી વાતો કરવા વાળા બહુ ઓછા હોય છે


હમ નારાજ સમજ રહે થે પર વો તંગ થે હમસે


પ્રેમ માણસ ને હસતા શિખવાડી દે છે પણ જયારે દિલ તુટે છે ને ત્યારે હસતો માણસ હંમેશા માટે હસવાનું ભૂલી જાય છે


યે જો આંખો મેં મેરે પાની હૈ વો તેરી આંખો કી મહેરબાની હૈ


દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી દુઃખ એ વાત નું છે કે જેને તારી કદર નથી એની તારે જરૂર છે


No Sorry No Thank you નો Rules ખાલી ફિલ્મો માં જ સારો લાગે બાકી અસલ જિંદગી માં તો એક Sorry અને એક Thank You કેટલાય તૂટેલા સબન્ધ બચાવી લે


જો તમને અમારા વિડિઓ અને શાયરી પસંદ આવે તો તમે તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. અમે હંમેશા નવી નવી શાયરીઓ અને વિડિઓઝ લાવવા માટે પ્રયત્નશીલ છીએ.તમારા સહયોગ અને પ્રતિસાદ માટે આભાર.